સમાચાર શતકઃગુજરાત કોંગ્રેસની જવાબદારી કોને સોંપવા માટે બેઠકમાં ઊઠી માંગ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

હડતાળ પર રહેલા તબીબો આજથી માત્ર કોવિડ અને ઈમર્જન્સી સેવા માટે હાજર રહેશે. માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી  ઉચ્ચારી છે. પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram