સમાચાર શતકઃ રાજ્યમાં તબીબોની હડતાળ યથાવત,વેક્સિનેશન અંગે CM રૂપાણીએ શું કહ્યું?
રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોની હડતાળ યથાવત છે. 48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે માંગ ન સ્વીકારતા વિરોધ થયો છે. તબીબોની હડતાળને કારણે હોસ્પિટલમાં વિવિધ સેવાઓ ખોરવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું રાજ્યમાં રોજ પાંચ લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે.
Tags :
Gujarati News Gujarat News Doctors Victories Vaccinations ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Strikes