સમાચાર શતકઃ ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની પરીક્ષા થઈ પૂર્ણ, કેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા?

ગૌણ સેવા હેડ ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પુરી થઈ છે. 186 જગ્યા માટે બે લાખ 81 હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. સાત જિલ્લાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola