સમાચાર શતકઃ રાજ્યમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની કોઈ શક્યતા ન હોવાની વાત હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યના તમામ જળાશયોમાં માત્ર 47.35 ટકા જ પાણીનો જથ્થો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram