સમાચાર શતકઃ રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12 ટકા ઓછો નોંધાયો વરસાદ

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા 23 જુલાઈથી રાજ્યમાં ચોમાસું જામશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 25 ટકા વરસાદ જ પડ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 12 ટકા ઓછો છે.વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola