રાજ્યમાં કોરોનાની સારવાર અંગે CM રૂપાણીએ શું કર્યો દાવો, કેટલા લોકોને અપાઈ સારવાર?

Continues below advertisement

રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી ખોટા આરોપો લગાવે છે. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram