અત્યાર સુધીની મહત્વની 100 ખબરો જોવા માટે જુઓ 'સમાચાર શતક'

Continues below advertisement
સુરતમાં પાટીદારોના ગઢમાં સીઆર પાટીલ પ્રચાર કરશે. મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રેલી સ્વરૂપે પ્રચારમાં જોડાશે. તે સિવાય પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો યથાવત છે. સતત નવમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા. રાજકોટમાં આજે સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram