સમાચાર શતકઃ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગે WHOએ શું કહ્યું? વિશ્વના કેટલા દેશોમાં નોંધાયા કેસ
ધાનેરા નગરપાલિકા(Dhanera municipality)ના પ્રમુખના પતિની કથિત ઓડિયો ક્લિપ(audio clip) વાયરલ થઈ છે.પ્રમુખ પદ મેળવવા માટે નગરપાલિકાના પ્રમુખે ભાજપના સભ્યને રૂપિયા ઓફર કર્યાનો આરોપ લાગ્યો છે. વસ્ત્રાપુર ખાતે આવેલા વેક્સિન સેન્ટર પર નોટિસ લગાવાતા વેક્સિન લેવા આવેલ લોકોને ધક્કો પડ્યો છે.
Tags :
Gujarati News President ABP ASMITA Nagarpalika Case Corona Audio Clip Dhanera Vaccine Delta Plus Variant