સમાચાર શતકઃ વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, અમદાવાદમાં ક્યારે ખાબકશે વરસાદ?

અમદાવાદ શહેરમાં 20થી 22 ઓગસ્ટ વચ્ચે હવામાન વિભાગે એકથી ત્રણ ઈંચ વરસાદની આગાહી કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. હાલમાં રાજ્યમાં 13 લાખ ડોઝ ઉપલબ્ધ હોવાનો આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola