Abp Asmita:અફઘાનિસ્તાનમાં વિમાનમાંથી ત્રણ લોકો નીચે પડ્યા હોવાનો વીડિયો થયો વાયરલ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં હવે તાલિબાની રાજ સક્રિય થઈ ગયું છે. અહીંયા વિમાન પરથી ત્રણ લોકો નીચે ઘરો પર પડ્યા હોવાનો ન્યૂઝ એજન્સીનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી. એરપોર્ટ પર ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા છે.