સમાચાર શતકઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 27.83 ટકા આવ્યું પરિણામ,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ધોરણ -12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં 34.31 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.મોરબી(Morbi) નજીક માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચાડવા માટે હડવદ( Hadwad) તાલુકાના 8 ગામના ખેડૂતો 48 કલાક પાણી નહીં લે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram