સમાચાર શતકઃCM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે બેઠક, કયા મુદ્દે કરાશે ચર્ચા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના વળતર અને રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ જેવા નીતિવિષયક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola