સમાચાર શતક: સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો, પ્રશાસનનો નિર્ણય, જુઓ મહત્વના સમાચાર
સૌરાષ્ટ્રમાં (Saurashtra) સતત બીજા વર્ષે નહીં યોજાય (Lok Melo) લોક મેળો. કોરોનાની (Corona) સ્થિતિને જોતાં પ્રશાસને (Administration) લીધો નિર્ણય. રાજ્ય સરકારે RT-PCR ના દર કર્યા ઓછા. ખાનગી લેબોરેટરી (Laboratory) 400 રૂપિયામાં કરશે RT-PCR ટેસ્ટ. અને ઘર બેઠા ટેસ્ટ કરાવવા માટે 550 રૂપિયા આપવાના રહેશે. અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેનો દાવો. ગ્રામ્ય વિસ્તારોમાં 80 ટકા કરતાં વધુનું થયું રસીકરણ.
Tags :
Ahmedabad Gujarat News Saurashtra ABP ASMITA Corona Collector Administration Laboratory ABP Live ABP News Live Lok Melo