સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ ત્રણ દિવસ શીતલહેર રહેશે. આગામી ત્રણ દિવસ બાદ બે ડિગ્રી તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરગુજરાતમાં પણ આજથી હાડ થીજવતી ઠંડી પડશે.