કોરોના સામેની જંગમાં વધુ એક વેક્સિનને મળી WHOની મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ
કોરોના સામેની જંગમાં વધુ એક વેક્સિનને WHOની મંજૂરી મળી છે. WHOએ કોવોવેક્સ વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. પૂણા સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટ કોવેવેક્સ વેક્સિન બનાવી રહ્યું છે.