સમાચાર શતક: અમદાવાદના બોપલ વિસ્તારમાં ગેસ ડ્રેનેજનું કામ કરતાં બે શ્રમિકોના મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં બોપલ વિસ્તારમાં ગેસ ડ્રેનેજનું કામ કરતાં બે શ્રમિકોને ગૂંગળામણ થતા તેમના મોત થયા હતા. અન્ય બે શ્રમિકોને સોલા સિવિલ સારવાર માટે ખસેડાયા. રાજ્યમાં આગામી 4 દિવસ નહીં પડે વરસાદ. 30 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આશંકા. રાજ્યમાં દુષ્કાળનું સંકટ સર્જાશે.