ગોધરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ

પંચમહાલના ગોધરામાં કરોડો રૂપિયાનું માટી ચોરીનું કૌભાંડ  ઝડપાયું છે.  ગૌચરની જમીનમાંથી 10 કરોડ કિંમતની માટીની ચોરી કરવામા આવી હતી. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત દિલ્લી- મુંબઈ હાઇવેનું નિર્માણ કરતી MCC કંપનીએ કૌભાંડ આચર્યું હતું. જવાબદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપતા હોવાનો આરોપ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola