Sardar Sarovar Dam | ઉત્તર ગુજરાતના તળાવોને લઈને શું કરાયો મોટો નિર્ણય? Watch Video

Continues below advertisement

Sardar Sarovar Dam | ઉત્તર ગુજરાતના તળાવોને લઈને શું કરાયો મોટો નિર્ણય? Watch Video 

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે... ભરપૂર પાણીની આવકથી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે... ડેમના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે... 13 પાઈપલાઈન મારફતે આ તળાવો ભરવામાં આવશે... ચાર જિલ્લામાં તળાવોમાં 13 પાઈપ લાઈનથી પાણી પહોંચાડવામાં આવશે... જળસંપત્તિ વિભાગના જણાવ્યા પ્રમાણે, નર્મદા ડેમમાં હાલ 90 ટકા જેટલો ભરાવો છે.. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસેલા વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે... ડેમના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે... 13 પાઈપલાઈન મારફતે આ તળાવો ભરવામાં આવશે... ચાર જિલ્લામાં તળાવોમાં 13 પાઈપ લાઈનથી પાણી પહોંચાડવામાં આવશે... જળસંપત્તિ વિભાગના જણાવ્યા પ્રમાણે, નર્મદા ડેમમાં હાલ 90 ટકા જેટલો ભરાવો છે.. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસેલા વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram