સેટેલાઈટથી જમીન માપણીમાં ગોટાળો, ખેડૂતોએ શું લગાવ્યા આરોપ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સેટેલાઈટથી થતી જમીન માપણીની સમસ્યાનો હજું અંત આવ્યો નથી. રિ-સર્વેમાં થયેલા ગોટાળાને લઈને ખેડૂતોને હાલાકી પડી રહી છે. રિ-સર્વેના ગોટાળાથી જમીન જતી રહી હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram