ભાજપના નેતા શંકર ચૌધરી સાથે સત્યના પ્રયોગો
ભાજપના નેતા શંકર ચૌધરી સાથે સત્યના પ્રયોગો. કોઇ રાજકીય બ્રેકગ્રાઉન્ડ નથી. તેઓ સેવાના ભાવથી કામમાં જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે, 2017ની ચૂંટણીએ ઘણુ શીખવ્યું છે. તેમના મતે તેમણે ક્યારેય અહિતનું કાર્ય કર્યું નથી. જનતાનો તેમને ભરપૂર પ્રેમ મળ્યો છે.