નવા વર્ષે રાજ્યને વધુ સી-પ્લેનની મળી શકે છે ભેટ, હવે આ રૂટ પર સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની તૈયારી
Continues below advertisement
નવા વર્ષમાં રાજ્યમાં વધુ સી-પ્લેન મળી શકે છે. સુરત-દ્વારકા વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તે સિવાય માંડવી-કંડલા વચ્ચે પણ સી પ્લેન સર્વિસ શરૂ કરવાની તૈયારી કરાઇ રહી છે.
Continues below advertisement
Tags :
Sea Plane