સૌરાષ્ટ્રના લોકો માટે આવ્યા સારા સમાચાર, આગામી દિવસોમાં ચાર ટુરિઝમ ટ્રેન દોડાવાશે

Continues below advertisement
રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિઝમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ થશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ અલગ 4 ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટુરિસ્ટો ફરવા માટે જઇ શકશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram