સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં કોરોના વાયરસ કેટલો વકર્યો?,જુઓ વીડિયો

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. અહીં મંગળવારે કોરોનાના નવા 2 હજાર 231 કેસ નોંધાયા અને 35 દર્દીઓના મોત થયા છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ થનારની સંખ્યા 45 ટકા ઘટી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram