Dr. Nidat Barot| ‘વોટ્સએપ કાંડમાં એમના પરિવારના સભ્યોનું નામ પણ આવ્યું હતું અને એમને જ....’
Continues below advertisement
Saurashtra University | યુનિવર્સિટીના બહુચર્ચિત ભરતીકાંડમાં જે પ્રોફેસરનું નામ ચગ્યું હતું. તે જ પ્રોફેસરને મહત્વનું પદ આપવામાં આવ્યું છે. જેને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ વિરોધ કર્યો છે.
Continues below advertisement