કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન તેજ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તૈયારીઓ કરી શરૂ, જુઓ વીડિયો
કોરોનાને હરાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો સરળતાથી વેક્સિન લઈ શકે તે માટે યુનિવર્સિટીની અલગ અલગ 20 કોલેજોમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાશે.
Tags :
Gujarati News ABP ASMITA Corona Saurashtra University College Center Virus Infection Vaccination