સૌરાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકના વરસાદથી ત્રણ જિલ્લામાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદથી સૌરાષ્ટ્ર( Saurashtra)ના ત્રણ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ જળાશયો છલકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.