દક્ષિણ ગુજરાતમાં ઘોડાપુર, આહવા, ડાંગ, સુબીર, વઘઇની નદીઓમાં આવ્યા નવા નીર
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઘોડાપુર આવ્યું છે. (Ahwa) આહવા, (Dang) ડાંગ, (Subir) સુબીર, વઘઇની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે ગીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. વાતાવરણ લીલુંછમ બન્યું છે. જેના કારણે સહેલાણીઓની સંખ્યા વધી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarat News ABP ASMITA ABP News South Gujarat Dang Ghodapur Ahwa ABP Live ABP News Live Nadi Waghai Subir Nawa Neer