દાહોદ જિલ્લામાં વેક્સિનેશનમાં પોલમ પોલ, મૃતકોને પણ અપાઈ રહી છે રસી, જુઓ વીડિયો
દાહોદ(Dahod) જિલ્લામાં વેક્સિનેશન અંગે એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અહીંયા દાહોદ અર્બન બેન્કના નિવૃત્ત કર્મચારી નરેશ કુમાર દેસાઈ(NareshKumar Desai)ના ફોન પર મેસેજમાં તેમના મૃતક પિતાને વેક્સિન સફળતા પૂર્વક અપાઈ હોવાનો ઉલ્લેખ હતો.