દિલ્હી હાઈકોર્ટે ફગાવી આ યોજનાના નિર્માણ કાર્ય પર રોક લગાવવાની અરજી, અરજદારને કેટલો ફટકાર્યો દંડ?
Continues below advertisement
કેન્દ્ર સરકાર(Central Government)ની મહત્વકાંક્ષી યોજના સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્ય પર રોક લગાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે(High Court) ફગાવી છે. દિલ્હી હાઈકોર્ટે અરજદારને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.કોર્ટે કહ્યું કે, નિર્માણ કાર્ય રોકવાનું કોઈ કારણ નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Delhi High Court Central Government ABP ASMITA Construction Scheme Rock Central Vista Applicant