ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, ક્યાં સ્થળે લાગુ કરાઈ કલમ 144 ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત (Gujarat)ને અડીને આવેલા કેંદ્ર શાસિત પ્રદેશ દીવ (Diu)માં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દીવ પ્રશાસન દ્વારા કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.