ભુપેન્દ્ર પટેલની શપથ વિધિને કારણે સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન, એરપોર્ટ પર ગોઠવાયો બંદોબસ્ત

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. ગોવા, કર્ણાટક, અસમ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ વિધિમાં હાજર રહેશે. આ સિવાય અમિત શાહ પણ હાજરી આપશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola