દેશમાં વધતા કોરોના કેસને જોતા પ્રધાનમંત્રીએ બેઠક બોલાવી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 11:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં વધતા કોરોના કેસને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. 178 દિવસ બાદ રાજ્યમાં કોરોના કેસમાં થયો વધારો. કેસ 100ને પાર થયા. રાજ્યમાં ઓમીક્રોનના વધતા કેસને જોતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે,, ઓમીક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિયંટ કરતા હળવા છે. અમેરિકા અને ઈઝરાયલમાં ઓમીક્રોનના કારણે 1-1 દર્દીનું મોત થયું છે.