દુધ સાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી સહયોગમાં ચેરમેનની વરણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 12:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુધ સાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી સહયોગમાં ચેરમેનની વરણી કરવામાં આવી છે. ફાલ્ગુન ચૌધરીને બનાવાયા સહયોગના ચેરમેન. ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અંગત માનવામાં આવે છે ફાલ્ગુન ચૌધરી. ફાલ્ગુન ચૌધરી દૂધ સાગર ડેરીમાં સુપર વાઇઝરના પદ પર જોડાયા હતા.