કોરોનાના કહેર વચ્ચે રાજ્યના આ ગામડાઓ અને શહેરોમાં રાખવામાં આવી રહ્યો છે સ્વયંભૂ બંધ

Continues below advertisement

દ્વારકા જિલ્લામાં વધુ 2 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. દ્વારકાના વિરમદળ અને વડત્રા ગામમાં સવારથી બપોર સુધી જ દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ સંપૂર્ણપણે દુકાનો બંધ રહેશે. બંને ગામો 21 તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram