સુરેન્દ્રનગરના આ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા મંદિરમા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા ડુંગર ટ્રસ્ટે સવારે 7થી સાંજના 5 વાગ્યા સુધી જ દર્શન કરવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement