abp અસ્મિતા પર સેલ્ફી વિથ રાખડી

આજે રાજ્યભરમાં રક્ષાબંધનના તહેવારની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. બહેન ભાઈને રાખડી બાંધીને તેના લાંબા આયુષ્યની કામના કરે છે. તો બીજી તરફ ભાઈ બહેનને તેની રક્ષાનું વચન આપે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola