નર્મદા જિલ્લામાં કોરોનાના આજે નવા સાત કેસ નોંધાયા, જુઓ વીડિયો
નર્મદા જિલ્લામાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાયા હતા. કોરોના મહામારીના આંકડાએ 1400નો આંક વટાવી દીધો હતો. જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 1468 પર પહોચ્યો હતો.