રાજ્ય પરથી ટાળ્યું શાહીન વાવાઝોડાનું સંકટ, જુઓ ગુજરાતી ન્યુઝ

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્ય પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વોલમાર્ક લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પાકિસ્તાન-મકારાન તરફ આ વાવાઝોડું ફંટાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola