શક્તિના નવ સ્વરૂપ: દર્શન શક્તિસ્વરૂપીણી મા ચામુંડાના
મા ચાંમુડા નામ પડતાની સાથેજ આપણને આધ્યશક્તિનું વિકરાળ સ્વરૂપ યાદ આવી જાય છે. મા ચાંમુડા જે દુષ્ટોને સંહાર કરનારી અને એજ ચાંમુડા જે ભક્તો પર લાડ લડાવે છે, પ્રેમ વરસાવે છે. તો ચાલો કરીઓ ચોટીલાના ચાંમુડા માતાના દર્શન. જાણો પૌરાણિક ઈતિહાસ, શ્રદ્ધાનું સત માના ધામની વિશેષતા.