શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાનો સંપર્ક સાધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ ફોન કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનો અમદાવાદના મયુર દવેએ દાવો કર્યો હતો.