તાપીના વ્યારામાં દુકાનો ખોલવાના સમયમાં શું કરાયો ફેરફાર,જુઓ વીડિયો
Continues below advertisement
તાપી(Tapi)ના વ્યારા(Vyara)માં 15 એપ્રિલ સુધી દુકાનો ખોલવાના સમયમાં ફેરફાર કરાયો છે.વ્યારામાં 15 એપ્રિલ સુધી સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે.
Continues below advertisement