હું તો બોલીશઃઅમરેલીમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવાની ભાજપના દિગ્ગજ નેતાની પોલીસને ધમકી
Continues below advertisement
અમરેલી ASPએ માર મારતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા રાજ્ય સરકાર અને પોલીસ વડાને ASP વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અમરેલીમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવાની સંઘાણીએ પોલીસને ધમકી આપી હતી. તે સિવાય સંઘાણીએ અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement