વધતી મોંઘવારીમાં સામાન્ય પરિવાર પિસાયો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધ્યા
વધતી મોંઘવારીમાં સામાન્ય પરિવાર પિસાઈ રહ્યો છે. ત્યારે વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે. ઘર ખર્ચ વધતાં બજેટ પણ ખોરવાયું છે.