રાજ્યમાં આજથી વરસાદની અસર ઘટશે, નવું લો પ્રેશર બનવાથી વરસાદનું જોર ઓછું થયું
રાજ્યમાં આજથી વરસાદની અસર ઘટશે. નવું લો પ્રેશર બનવાથી વરસાદનું જોર ઓછું થયું છે. આગામી એક સપ્તાહ ભારે વરસાદ નહીં પાડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.