ભરૂચના અંકલેશ્વરમાં જીમમાં ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો
ભરૂચના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલા ઈલાઈટ જીમની પ્રથમ એનિવર્સરી પર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. જીમની પ્રથમ એનિવર્સરીની ઉજવણીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હતો. અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.