Sabarkantha: આ ગામમાં વરઘોડામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, તંત્ર પર ઉઠ્યા સવાલ
સાબરકાંઠાના પોશીના(Poshina)ના નાડા(Nada) ગામમાં નીકળેલા વરઘોડામાં સોશિયલ ડિસટન્સ(social distance)ના ધજાગરા ઉડી ગયા છે. આ વરઘોડામાં મોટાભાગના લોકો માસ્ક(mask) વગર જોવા મળ્યા હતા. લગ્ન માટે મંજૂરી માંગવામાં આવી હતી કે કેમ. અને જો મંજૂરી અપાઈ હતી તો આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે ભેગા થયા? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.