કોરોનાના કપરાકાળમાં રાજ્યમા ઓક્સિજનની અછત દૂર કરવા સામાજિક સંસ્થા શું કરી રહી છે કામગીરી?,જુઓ વીડિયો
કોરોનાના કપરાકાળમાં રાજ્યમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ ઉત્તમ કામગીરી કરી રહી છે. ત્રણ વિદેશી ડિસ્પોઝેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર સિસ્ટમ લાવવામાં આવી છે.જેને વર્લ્ડ હિન્દુ કાઉન્સિલની મદદથી ખરીદવામાં આવી છે.