Vadodara:શહેરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં કેટલા બેડ છે ખાલી?,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(vadodara) શહેરમાં કોરોનાના દર્દી|(corona patients)ઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે અહીં સારવાર માટે હવે ત્રણ હજાર 110 બેડ ખાલી છે.અહીં કુલ 14 હજાર 49 બેડમાંથી 10 હજાર 939 બેડ ભરેલા છે. વેન્ટીલેટર સાથે ICU વોર્ડમાં સારવાર માટે 15 બેડ ખાલી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram