બનાસકાંઠામાં સોલાર અને બેટરી વડે ચાલતું મિનિ ટ્રેક્ટર, ખેડૂતો માટે યોગ્ય ભેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 03:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં ખેડૂતે સોલાર અને બેટરી વડે ચાલતું મિનિ ટ્રેક્ટર તૈયાર કર્યું છે. 1.75 લાખના ખર્ચે આ ટ્રેક્ટર બનાવ્યું છે.