તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો, જુઓ વીડિયો
તાપી: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા માવઠાની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસાદ પડ્યો છે.તાપીના કેટલાક વિસ્તોરામાં કમોસમી વરસાદ નોંધાયો છે. સોનગઢ અને વ્યારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.